શોધખોળ કરો

RCB VS PBKS Final: ફાઇનલમાં ફિલ સોલ્ટનો જાદુ ન ચાલ્યો, RCB ઓપનર માટે IPL 2025 આવી રહી

ફિલ સોલ્ટ

1/6
મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2025 ની ફાઇનલ રમાઈ રહી છે. આ દરમિયાન RCB પહેલા બેટિંગ કરી રહ્યું છે. RCB ઓપનર ફિલ સોલ્ટ માત્ર 16 રન બનાવીને આઉટ થઈ ગયો. આ સિઝનમાં તેનું પ્રદર્શન કેવું રહ્યું તે જોઈએ.

2/6
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં ફિલ સોલ્ટે સારી શરૂઆત કરી હતી. પરંતુ તે આ ઇનિંગને મોટી ઇનિંગમાં બદલી શક્યો નહીં. ફિલ સોલ્ટે પહેલી જ ઓવરમાં અર્શદીપ સિંહની ઓવરમાં છગ્ગો અને ચોગ્ગો ફટકાર્યો હતો.

3/6
સોલ્ટે પોતાનો ઇરાદો સ્પષ્ટ કરી દીધો હતો કે તે કેવી રીતે રમવાનો છે. સોલ્ટે બીજી ઓવરમાં પણ એવું જ કર્યું. કાઈલ જૈમિસનનો પહેલો બોલ રમી રહેલા સોલ્ટે ચોગ્ગો ફટકાર્યો. ત્યારબાદ સોલ્ટે ડોટ બોલ રમ્યો હતો.

4/6
સોલ્ટે ફરી એકવાર જૈમિસનના બોલ પર મોટો શોટ માર્યો. પરંતુ આ વખતે બોલ હવામાં  રહ્યો અને કેપ્ટન શ્રેયસ ઐયરે સોલ્ટનો સરળ કેચ પકડીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

5/6
ફિલસોલ્ટ આજે 16 રન બનાવીને આઉટ થઈ ગયો પરંતુ તેણે આ સિઝનમાં શાનદાર બેટિંગ કરી છે. તેણે આ સિઝનમાં RCB માટે ઘણી મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. સોલ્ટે પંજાબ સામે ક્વોલિફાયર-1માં ઝડપી અડધી સદી ફટકારીને RCBને ફાઇનલમાં પહોંચાડ્યું હતું.

6/6
સોલ્ટે આ સિઝનમાં 13 મેચમાં 33.58 ની સરેરાશથી 403 રન બનાવ્યા હતા. આ દરમિયાન તે 175.98 ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી રહ્યો હતો. સોલ્ટે કુલ ચાર અડધી સદી ફટકારી હતી. સોલ્ટે આ સિઝનમાં 48 ચોગ્ગા અને 22 છગ્ગા ફટકાર્યા હતા.

આઈપીએલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

IND vs NZ 5th ODI: ટીમ ઈન્ડિયાને રાહત, પાંચમી વન-ડેમાંથી બહાર મેટ હેનરી

Joe Root: વનડેમાં જૉ રૂટની સ્પેશ્યલ 'ડબલ સેન્ચુરી', આવું કરનારો માત્ર ત્રીજો ખેલાડી બન્યો

IND vs NZ: વિરાટ-રોહિત બધાયે આપ્યો દગો, ટીમ ઈન્ડિયાને મળી ODIમાં રનથી બીજી સૌથી મોટી હાર

IND vs NZ 4th ODI: ભારતે ટૉસ જીત્યો, પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય, ઈશાન-કુલદીપની એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા
Hun To Bolish : હું તો બોલીશ : યાત્રાના નામે નવડાવવાનો ધંધો
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે, નવી ઊર્જા
Ahmedabad Hit and Run Case: શીલજ હિટ એન્ડ રન કેસમાં ધારાસભ્યના ભત્રીજાને કલાકોમાં જામીન!
DyCM Harsh Sanghavi: વૃદ્ધાશ્રમમાં માતા-પિતાને મોકલનારાઓ સામે હર્ષ સંઘવીનું આકરું નિવેદન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ

Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર

સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
IND vs NZ 5th ODI: ટીમ ઈન્ડિયાને રાહત, પાંચમી વન-ડેમાંથી બહાર મેટ હેનરી
IND vs NZ 5th ODI: ટીમ ઈન્ડિયાને રાહત, પાંચમી વન-ડેમાંથી બહાર મેટ હેનરી
Ahmedabad: હિટ એન્ડ રન કેસમાં યુવકનું મોત, MLAના ભત્રીજાએ અકસ્માત કર્યાનો આરોપ, પોલીસ પર સવાલ 

Assam Accident: આસામના કાઝીરંગામાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 23 લોકોના મોત

WhatsApp પર HD ફોટો મોકલ્યા પછી પણ ઘટી જાય છે ક્વોલિટી, આ છે યોગ્ય રીત

કંપનીમાં બદલાયો નોકરીનો ટ્રેડ, 100માંથી 17 કર્મચારી અસ્થાયી, મહિલાઓનો હિસ્સો ઘટ્યો

Embed widget