ટીવી ઇન્ડસ્ટ્રીની આ છે હીટ જોડીઓ, પ્રેમ જોઇને લાગશે કે દોસ્ત છે કે પતિ-પત્ની, જુઓ તસવીરો....
સનાયા ઇરાની-મોહિત સહગલ- ટીવી જગતની જ એક જોડી સનાયા અને મોહિતના લગ્નને પણ 7 વર્ષ થઇ ચૂક્યા છે. બન્નેનુ નેચર ડિફરન્ટ હોવા છતાં બન્ને વચ્ચે ક્યારેય પ્રેમ ઓછો નથી થયો. (Pic credit: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવિકા ચૌધરી-પ્રિન્સ નરુલા- સારા દોસ્તમાંથી પાર્ટનર બની ચૂકેલી આ જોડી ખુબ હીટ છે. આ કપલ પતિ-પત્ની ઓછા ઓર દોસ્ત વધુ લાગે છે. ખુદ યુવિકા પણ આ કહી ચૂકી છે કે જો તેના લગ્ન પ્રિન્સ સાથે ના થયા હોત તો પણ તે એક સારા મિત્ર તો રહેતા જ. (Pic credit: Instagram)
સરગુન મેહતા-રવિ દુબે- એક્ટરે અને હૉસ્ટ રવિ દુબે અને તેની લાઇફ પાર્ટનર સરગુન સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. આ કપલ એકબીજાના પ્રેમમાં એટલા બધા ડુબેલા છે તે તેમની સોશ્યલ મીડિયા તસવીરો પરથી સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે. સરગુન અને રવિની જોડી રિશ્તે મે પ્યાર, વિશ્વાસનુ બેસ્ટ કૉમ્બિનેશન છે. (Pic credit: Instagram)
માહી વિજ-જય ભાનુશાળી- ટીવી ઇન્ડસ્ટ્રીના જાણીતા કપલ્સમાંનુ એક માહી અને જયની જોડી ખુબ બ્યૂટીફૂલ છે. રિપોર્ટ્સનુ માનીએ તો આ સ્ટાર કપલ્સે એકસાથે સંઘર્ષનો સમય પણ જોયો છે, આ કપલ આજે પણ એકબીજાના પ્રેમમાં ડુબેલા છે. (Pic credit: Instagram)
મુંબઇઃ આજે વાત ટીવી ઇન્ડસ્ટ્રીના કેટલાક એવા કપલ્સની જેમના પ્રેમની ચર્ચા ચારેય બાજુ થઇ રહી છે. ફેન્સ પણ આ કપલને ખુબ પસંદ કરી રહ્યાં છે. આ કપલ્સની કેમેસ્ટ્રી કંઇક એવી છે કે લોકો તેમને જોઇને કહેવા લાગે છે કે આ કપલ્સને કોઇની નજર ના લાગી જાય. (Pic credit: Instagram)
- - - - - - - - - Advertisement - - - - - - - - -