✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Photos: કરોડોના દેવામાં ડુબેલો છે સની દેઓલ, જાણો છો હાલ કેટલી છે તેની પાસે કુલ સંપતિ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Feb 2021 04:33 PM (IST)
1

2

વળી, સની દેઓલની સરખામણીમાં સૌતેલી મા હેમા માલિનીની સંપતિ તેનાથી ક્યાંક વધુ છે. વર્ષ 2019ના ચૂંટણી એફિડેવિટમાં હેમાએ પોતાની કુલ સંપતિની માહિતી આપી હતી, તેમાં બતાવવામાં આવ્યુ હતુ કે તેની પાસે 249 કરોડ રૂપિયાની સંપતિ છે. આમાંથી તેની પાસે લગભગ 114 કરોડ રૂપિયા અને પતિ ધર્મેન્દ્રની પાસે 135 કરોડ રૂપિયાની સંપતિ છે. એ પણ બતાવવામાં આવ્યુ હતુ કે 5 વર્ષોમાં હેમાની સંપતિમાં લગભગ 72 કરોડ રૂપિયા વધી ગયા છે.

3

આ ઉપરાંત સનીની પાસે 21 કરોડની જમીન છે, જેમાં એગ્રીકલ્ચર અને નૉન એગ્રીકલ્ચર અને મુંબઇનો એક ફ્લેટ પણ સામેલ છે.

4

ચૂંટણી એફિડેવિડમાં સનીએ પણ જણાવ્યુ હતુ કે તેની પાસે 1.69 કરોડ રૂપિયાની કારો છે, સાથે તેની પાસે 1.56 કરોડના દાગીના પણ છે.

5

ઉલ્લેખનીય છે કે સની દેઓલ અને તેની પત્નીએ બેન્કમાંથી લગભગ 51 કરોડ રૂપિયાની લૉન લીધેલી છે. પતી-પત્ની પર લગભગ 2.5 કરોડ રૂપિયાનુ સરકારી દેવુ પણ બાકી બતાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સની દેઓલ પર 1 કરોડ 7 લાખ રૂપિયાનો જીએસટી બાકી પણ બતાવવામાં આવી રહ્યો છે.

6

સની દેઓલ પાસે 9 લાખ રૂપિયા બેન્ક એકાઉન્ટમાં છે, અને 26 લાખ કેસ છે. તેની પત્ની પૂજાની પાસે 6 કરોડની સંપતિ છે. જેમાંથી 19 લાખ બેન્કમાં અને 16 લાખ કેશ છે.

7

તેની પાસે 60 કરોડ રૂપિયાની ચલ સંપતિ અને 21 કરોડ રૂપિયાની અચલ સંપતિ છે.

8

કેટલાય વર્ષોથી ફિલ્મોમાં કામ કરી રહેલા સની દેઓલ સંપતિના મામલે પોતાની સૌતેલી મા હેમા માલિની અને પિતા ધર્મેન્દ્રથી ખુબ પાછળ છે. જાણકારી અનુસાર સની દેઓલની પાસે કુલ 83 કરોડ રૂપિયાની સંપતિ છે.

9

સની દેઓલે લોકસભા ચૂંટણી દરમિયાન પોતાની સંપતિની ડિટેલ આપી હતી, તે પ્રમાણે અને તેની પત્ની પર લગભગ 53 કરોડ રૂપિયાનુ દેવુ છે. એટલુ જ નહીં સની પર લગભગ 1 કરોડ રૂપિયાનો જીએસટી બાકી બતાવવામાં આવી રહ્યો છે.

10

મુંબઇઃ બૉલીવુડમાં રૉમેન્ટિકથી લઇને એક્શન ફિલ્મોમાં કામ કરી ચૂકેલો સની દેઓલ હવે રાજનીતિના મેદાનમાં આવી ગયો છે. તે પંજાબના ગુરુદાસપુરથી સાંસદ છે. સનીનુ ફેમિલી કેટલાક રાજનીતિમાં રહ્યાં છે. તેથી હંમેશા તેની પ્રૉપર્ટીને લઇને ચર્ચા થયા કરે છે. પણ તમને જાણીને હેરાની થશે કે સનીના માથે કરોડો રૂપિયાનુ દેવુ છે. તે દેવામાં ડુબેલો છે, તેનો પરિવાર માત્ર 2.5 કરોડ રૂપિયાની કિંમતના ફ્લેટમાં રહી રહ્યો છે. જાણો સની દેઓલની પાસે કેટલી છે સંપતિ......।

  • હોમ
  • ફોટો ગેલેરી
  • બોલિવૂડ
  • Photos: કરોડોના દેવામાં ડુબેલો છે સની દેઓલ, જાણો છો હાલ કેટલી છે તેની પાસે કુલ સંપતિ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.