ટેલેન્ટેડ વ્યક્તિઓ માટે બૉલીવુડ ઇન્ડસ્ટ્રી કેવી છે, નેપૉટિઝ્મ અંગે જેઠાલાલે શું કહી દીધી મોટી વાત, જાણો વિગતે
ખાસ વાત છે કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટીવીની સૌથી પૉપ્યૂલર ટીવી સીરીયલ છે, અને તેને તાજેતરમાં જ પોતાના 12 વર્ષ પુરા કર્યા છે. આ સીરીયલમાં જેઠાલાલની ભૂમિકા નિભાવનારા દિલીપ જોશી પણ બધાના લોકપ્રિય કલાકાર છે. (ફાઇલ તસવીર)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, આ બધાની વચ્ચે જેઠાલાલે એમ પણ કહ્યું કે, બૉલીવુડ એક એવી ઇન્ડસ્ટ્રી છે, જે બધાને મોકો આપે છે. દિલીપનુ માનીએ તો જો કોઇ વ્યક્તિ ટેલેન્ટેડ છે તો તેનુ બેકગ્રાઉન્ડ જોયા વિના તેને મોકો મળવો જોઇએ.(ફાઇલ તસવીર)
દિલીપનુ માનીએ તો એક વેપારી જેને ખુબ મહેનત કરીને પોતાનો બિઝનેસ સેટ કરી લીધો છે, અને કાલે તેનો દીકરો તેની સાથે જોડાવવા ઇચ્છે તો નક્કી વાત છે કે તે પોતાની સાથે જોડાશે. (ફાઇલ તસવીર)
આ ઇન્ટરવ્યૂમાં દિલીપ જોશીને જ્યારે નેપૉટિઝ્મ પર સવાલ કરવામાં આવ્યો, તેમને કહ્યું કે આ અમારી સંસ્કૃતિનો ભાગ બની ચૂક્યો છે. (ફાઇલ તસવીર)
રિપોર્ટ છેકે તાજેતરમાં જ એક યુટ્યૂબ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલે નેપૉટિઝ્મ પર ખુલીને વાત કરી છે. (ફાઇલ તસવીર)
મુંબઇઃ બૉલીવુડમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા નેપૉટિઝ્મ પર પહેલીવાર તારક મેહતાના જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીએ મોટુ નિવેદન આપ્યુ છે. જેઠાલાલે નેપૉટિઝ્મને સંસ્કૃતિ સાથે જોડી દીધુ અને તેના પર ખુલીને વાત કરી છે. (ફાઇલ તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -