રોજના માત્ર 5 રૂપિયામાં તમારો નંબર રહેશે એક્ટિવ! BSNL ના નવા પ્લાને ખાનગી કંપનીઓની ઉંઘ ઉડાવી

સરકારી ટેલિકોમ કંપની BSNL એ સેકન્ડરી સિમ યુઝર્સ માટે 449 રૂપિયાનો શાનદાર પ્લાન રજૂ કર્યો છે. જેમાં 90 દિવસની વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ અને 5GB ડેટા મળશે.

સરકારી ટેલિકોમ કંપની BSNL એ સેકન્ડરી સિમ યુઝર્સ માટે 449 રૂપિયાનો શાનદાર પ્લાન રજૂ કર્યો છે. જેમાં 90 દિવસની વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ અને 5GB ડેટા મળશે.

સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા તાજેતરમાં સમગ્ર ભારતમાં પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે એક નવો અને અત્યંત સસ્તો 449 રૂપિયાનો પ્રીપેડ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે.

Sponsored Links by Taboola