કઇ રીતે કામ કરે છે Dish TV ની છત્રી ? તમે પણ નહીં જાણતા હોય તેના વર્ક વિશે...

ડીશ એન્ટેના છત્રી આકારનું છે, જે ઉપગ્રહમાંથી આવતા સિગ્નલોને કેપ્ચર કરે છે. આ સંકેતો માઇક્રૉવેવ ફ્રીક્વન્સીમાં છે અને સીધા અવકાશમાં સ્થિત ઉપગ્રહોમાંથી આવે છે

(તસવીર- એબીપી લાઇવ)

Sponsored Links by Taboola