એક જ નંબરથી 2 અલગ-અલગ ફોનમાં કેવી રીતે ચલાવવું WhatsApp? અહીં જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ

WhatsApp ના કમ્પેનિયન મોડ ફીચરની મદદથી હવે મેઈન ફોનમાં ઇન્ટરનેટ વગર પણ બીજા સ્માર્ટફોનમાં તમારું એકાઉન્ટ વાપરી શકાશે જાણો કનેક્ટ કરવાની રીત.

WhatsApp ના કમ્પેનિયન મોડ ફીચરની મદદથી હવે મેઈન ફોનમાં ઇન્ટરનેટ વગર પણ બીજા સ્માર્ટફોનમાં તમારું એકાઉન્ટ વાપરી શકાશે જાણો કનેક્ટ કરવાની રીત.

આજકાલ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરવા માટે ઘણા લોકો 2 અલગ-અલગ સ્માર્ટફોન વાપરતા હોય છે. આવી સ્થિતિમાં બંને ડિવાઇસમાં એક જ WhatsApp એકાઉન્ટ હોવું ખૂબ અનુકૂળ રહે છે. WhatsApp ના ઓફિશિયલ 'કમ્પેનિયન મોડ' (Companion Mode) ફીચરની મદદથી હવે આ કામ એકદમ સરળ બની ગયું છે. આ શાનદાર ફીચર દ્વારા તમે કોઈ પણ થર્ડ-પાર્ટી એપના જોખમ વગર તમારું મેઈન એકાઉન્ટ બીજા ફોનમાં લિંક કરી શકો છો.

Sponsored Links by Taboola