Instagram: હવે રીલ્સ જોવા હાથની જરૂર નહીં પડે ? ઇન્સ્ટાગ્રામ પર આવી રહ્યું છે આ નવું ફિચર

ફેસબુક, થ્રેડ્સ અને એક્સ (પહેલાનું ટ્વિટર) જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે જેમાં ઇન્સ્ટાગ્રામના રીલ્સ વિભાગમાં ઓટો સ્ક્રોલનો એક નવો વિકલ્પ દેખાય છે

(તસવીર- એબીપી લાઇવ)

Sponsored Links by Taboola