શોધખોળ કરો

Jio, Airtel અને Vi નું નામ પણ નથી, 5G રેસમાં આ દેશની કંપની સમગ્ર વિશ્વ પર કરે છે રાજ

પ્રતિકાત્મક તસવીર

1/7
5G ગ્લોબલ એવોર્ડ્સ 2025 ની જાહેરાત કરવામાં આવી છે અને ભારતીય યૂઝર્સ આ પરિણામો જોઈ આશ્ચર્યચકિત છે. OpenSignal ના તાજેતરના અહેવાલ મુજબ, ભારતના મુખ્ય ટેલિકોમ ઓપરેટરો  રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયાને સ્થાન નથી મળ્યું.  જ્યારે વિશ્વભરના અન્ય દેશોની કંપનીઓ 5G સેવાઓમાં  સારું પ્રદર્શન કરી રહી છે.

2/7
આ રિપોર્ટમાં બ્રાઝિલની Vivo અને દક્ષિણ કોરિયાની કેટીને 5G ડાઉનલોડ સ્પીડમાં સૌથી આગળ બતાવવામાં આવ્યું છે. મોટા ક્ષેત્રના દેશોમાં  વીવોએ સરેરાશ 362.1 Mbps સ્પિડ સાથે ટોચનું સ્થાન હાંસલ કર્યું છે, જ્યારે બ્રાઝિલની ક્લારો અને ટીઆઈએમ ટોચની યાદીમાં સ્થાન મેળવ્યું છે. નાના ક્ષેત્રના દેશોમાં દક્ષિણ કોરિયાની  કેટીએ 470.7 Mbps ની સરેરાશ સ્પિડ સાથે બાજી મારી છે.

3/7
દર વર્ષે, OpenSignal આ પુરસ્કારો દ્વારા વિશ્વની મોબાઇલ નેટવર્ક કંપનીઓને ઓળખે છે જે સૌથી ઝડપી, સૌથી વિશ્વસનીય અને સૌથી કાર્યક્ષમ 5G સેવાઓ પ્રદાન કરે છે. 2025 માટે કંપનીએ જાન્યુઆરીથી જૂન દરમિયાન વપરાશકર્તાઓના ફોનમાંથી અબજો ડેટા એકત્રિત કર્યો હતો અને તે ડેટાના આધારે વિજેતાઓની જાહેરાત કરી હતી.

4/7
રિપોર્ટમાં પોલેન્ડ અને નેધરલેન્ડ્સને 5G સ્પીડમાં સૌથી ઝડપી વૃદ્ધિ ધરાવતા દેશો તરીકે પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે. પોલેન્ડમાં, T-Mobile, Orange, અને Play એ ગયા વર્ષની સરખામણીમાં 140.7 Mbps ના વધારા સાથે 5G ગ્લોબલ રાઇઝિંગ સ્ટાર ટાઇટલ જીત્યું. નેધરલેન્ડ્સમાં, Odido એ 151.1 Mbps ના વધારા સાથે નાના ક્ષેત્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું.

5/7
5G કવરેજની દ્રષ્ટિએ પણ રસપ્રદ પરિણામો જાહેર થયા. અમેરિકાની ટી-મોબાઈલ 8.1 ના સ્કોર સાથે મોટા વિસ્તારોમાં પ્રથમ ક્રમે રહી, જે યુએસમાં સૌથી વધુ કવરેજ પ્રદાન કરે છે. સિંગાપોરની સિંગટેલ નાના વિસ્તારોમાં 9.1 ના સ્કોર સાથે આગળ છે. સિંગાપોરની એમ1, સિમ્બા અને સ્ટારહબ જેવી કંપનીઓએ પણ યાદીમાં સામેલ રહી છે.

6/7
ગેમિંગ અને વિડિઓ અનુભવની દ્રષ્ટિએ જાપાનની ઓઉ અને સિંગાપોરની સિંગટેલ ટોચના સ્થાનો પર રહી. ઓઉ એ 91.9 ના સ્કોર સાથે મોટા ક્ષેત્રમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.  જ્યારે  સિંગટેલે  92.9 ના સ્કોર સાથે નાના ક્ષેત્રમાં બાજી મારી.

7/7
આ વર્ષના પુરસ્કારોએ સ્પષ્ટ કર્યું છે કે ભારતની મોટી કંપનીઓ હજુ પણ 5G સેવાઓની દોડમાં ઘણી પાછળ છે, જ્યારે બ્રાઝિલ, દક્ષિણ કોરિયા અને ઘણા યુરોપિયન દેશો આ ટેકનોલોજીમાં વિશ્વમાં આગળ છે.  (તમામ તસવીરો -ABP LIVE)

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ઘરમાં  ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ

ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election Live: ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન શરુ

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 

Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત

સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત

Embed widget