હિના ખાને પોતાના બોલ્ડ ફોટોશૂટની તસવીરો કરી શેર, ફેન્સે કહ્યું હોટ, જુઓ તસવીરો
(Photo- hina khan Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિના ખાન સોશિયલ મીડિયા પર ક્યારેક પોતાના ટ્રેડિશનલ લૂક, ક્યારેક ગ્લેમરસ અંદાજ તો ક્યારેક બોલ્ડ અવતારને ચર્ચામાં રહે છે. (Photo- hina khan Instagram)
હિના ખાને પોતાની મહેનત અને ખૂબસૂરતીના દમ પર ટીવીની દુનિયામાંથી બોલિવૂડ સુધી પહોંચી છે. (Photo- hina khan Instagram)
સોશિયલ મીડિયા પર હિનાના હજારો ફેન્સ છે, જે તેમની તસવીરો પર લાઈક્સ અને કમેન્ટ્સ કરતા રહે છે. (Photo- hina khan Instagram)
હિના આ તસવીરોમાં ખૂબસૂરત અને સ્ટાઈલિશ નજર આવી રહી છે. (Photo- hina khan Instagram)
હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાની દિલકશ અદાઓથી ભરેલી તસવીરો શેર કરતી રહે છે. ત્યારે તાજેતરમાં જ હિના ખાને તસવીરો શેર કરી છે. જેમાં તે હોટ અને બોલ્ડ નંજર આવી રહી છે. (Photo- hina khan Instagram)
ટીવીથી લઈને વેબ સીરિઝમાં પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતનારી હિના ખાન ફરી એકવાર પોતાના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં છે. એક સમયે ટીવીની સંસ્કારી બહુની છબિ ધરાવનાર હિના ખાનની ગણતરી હવે મોસ્ટ સ્ટાઈલિશ આઈકનમાં થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -