'અનુપમા' ફેમ રૂપાલી ગાંગુલીએ કરાવ્યુ ગ્લેમરસ ફોટોશૂટ, વાયરલ થઇ હૉટ તસવીરો.....
રૂપાલી ગાંગુલીના ફેન્સ તેની તસવીરો પર ખુબ કૉમેન્ટ પણ કરે છે. ફેન્સે કહ્યું- તમને ક્યારેય પહેલા આવા અવતારમાં ન હતી જોઇ, તમે એકદમ બ્યૂટીફૂલ છો.
ટીવી સીરિયલ અનુપમામાં રૂપાલી ગાંગુલી ભલે એક સીધી સાદી સ્ત્રી કેમ ના હોય પરંતુ અસલ જિંદગીમાં તે એકદમ હૉટ અને ચુલબુલી છે, અને લોકોની સાથે પ્રેમથી રહેવાનુ પસંદ કરે છે.
રૂપાલી ગાંગુલીએ ટીવી જગતમાં બહુ નામ કમાયુ છે. ટીવી ઇન્ડસ્ટ્રીની સક્સેસ એક્ટ્રેસના લિસ્ટમાં રૂપાલીનુ નામ પણ સામેલ છે. તમે જાણીને ચોંકી જશો કે રૂપાલી ગાંગુલી 43 વર્ષની છે.
આ તસવીરોમાં રૂપાલી ગાંગુલીનો કૉન્ફિડેન્સ ઉંચા આસમાને છે, પોતાના ઓનસ્ક્રીન પાત્રથી રૂપાલી આ તસવીરોમાં એકદમ અલગ દેખાઇ રહી છે.
રૂપાલીના ફોટોશૂટને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. સાથે જ તેના આ લૂકની દરેક પ્રસંશા પણ કરી રહી રહ્યાં છે.
રૂપાલી ગાંગુલીના ફેન્સ જે સાદા અવતારમાં તેને ઓનસ્ક્રીનમાં જોઇ છે, તેમને ક્યારેય કલ્પના નહીં કરી હોય કે તે આટલી સ્ટાઇલિશ છે.
મુંબઇઃ ટીવી જગતની જાણીતી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ તાજેતરમાં જ પોતાનુ એક ફોટોશૂટ કરાવ્યુ છે, જેના કારણે તે ચર્ચામાં આવી ગઇ છે. ટીવી સીરિયલ ‘અનુપમા’માં મુખ્ય ભૂમિકા નિભાવનારી રૂપાલીનો આવો અવતાર ક્યારેય નહીં જોયો હોય.