વેલેન્ટાઇન ડે પર મોડી રાત્રે ડિનર પર નીકળેલી આ હૉટ એક્ટ્રેસને છોકરાઓના ટોળાએ સેલ્ફી લેવા ઘેરી લીધી, તસવીરોમાં જુઓ કેવા થયા એક્ટ્રેસના હાલ......
હવે સારા બહુ જલ્દી આનંદ એલ રાયની અતરંગી રે ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મમાં તે અક્ષય અને ધનુષની સાથે સ્ક્રીન શેર કરશે. (Photo Credit: Manav Manglani)
સારાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લા વરુણ ધવન સાથે કુલી નંબર 1માં દેખાઇ હતી. (Photo Credit: Manav Manglani)
તાજેતરમાં જ સારાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાના દાંત કઢાવતી દેખાઇ રહી છે. (Photo Credit: Manav Manglani)
આ દરમિયાન સારા એકદમ સિમ્પલ લૂકમાં દેખાઇ. (Photo Credit: Manav Manglani)
સારા પલ્બિક પ્લેસમાં પૈપ્સ અને પોતાના ફેન્સને ખુબ સારી રીતે ટ્રીટ કરવા માટે જાણીતી છે. (Photo Credit: Manav Manglani)
ખરેખરમાં સારા ક્યારેય આમ તો પોતાના ફેન્સની સાથે સેલ્ફી નખરાં નથી કરતી, પરંતુ આ દરમિયાન તે કોઇ કારણસર અનકન્ફૉર્ટેબલ દેખાઇ હતી, જેના કારણે તેના હાલ ખરાબ થઇ ગયા હતા. (Photo Credit: Manav Manglani)
ઉલ્લેખનીય છે કે આ દરમિયાન સારાની મમ્મી અમૃતા સિંહ પણ તેની સાથે હતી. (Photo Credit: Manav Manglani)
આવામાં સારા અકળાઇને તેમને દુર કરવા માટે કોશિશ કરતી દેખાઇ હતી. (Photo Credit: Manav Manglani)
ખરેખરમાં, વેલેન્ટાઇન ડેની મોડી રાતે એક્ટ્રેસ ડિનર માટે નીકળી હતી. સારાને આવી રીતે પબ્લિક પ્લેસ પર જોતા જ ત્યાં હાજર છોકરાઓના ટોળાએ તેને ઘેરી લીધી. સારા સાથે તે એક સેલ્ફી લેવા માટે છોકરાઓ ચારેય બાજુ ગોઠવાઇ ગયા હતા. (Photo Credit: Manav Manglani)
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી સારા અલી ખાને તાજેતરમાં જ મોડી રાત્રે મુંબઇમાં ડિનર પર જતી વખતે સ્પૉટ થઇ હતી. આ દરમિયાન એક્ટ્રેસ ગુસ્સામાં જોવા મળી હતી, કેમકે તેને છોકરાઓની ગેન્ગે ઘેરી લીધી હતી. જુઓ આગળની તસવીરોમાં એક્ટ્રેસના હાલ....... (Photo Credit: Manav Manglani)