✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ છે વરુણ ધવન-નતાશાના વેડિંગ વેન્યૂની ઈનસાઈડ તસવીરો, એક રાત રોકાવાનું ભાડુ છે 4 લાખ રૂપિયા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Jan 2021 03:58 PM (IST)
1

વરુણ અને નતાશાના લગ્ન અલીબાગના ધ મેન્શન અલીબાગ વેન્યૂ પર થવાના છે. ત્યારે અમે તમારા માટે લઈને આવ્યા છે આ મેન્શનની અંદરની તસવીરો, તસવીરો જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે, આ કોઈ રોયલ પેલેસથી કોઈ ઓછું નથી.

2

બૉલિવૂડ એક્ટર વરુણ ધવન 24 જાન્યુઆરીએ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્નના બંધનમાં બંધાવાનો છે. આ ગ્રાન્ડ ઈવેન્ટને સેલિબ્રેટ કરવા માટે અભિનેતાએ ખૂબજ ખાસ ડેસ્ટિનેશનની પસંદગી કરી છે.

3

તેની સાથે જ જમવાની એક પ્લેટની કિંમત 1800થી શરુ થાય છે.

4

વરુણ અને નતાશા દલાલ 22 તારીખે અલીબાગ લગ્નના વેન્યૂ પર પહોંચશે. તેના બાદ 23 તારીખે હલ્દી સેરેમેની , મેહદી સહિત તમામ રીતિ રિવાજોની શરુઆત થશે.

5

આ મેન્શનમાં શાનદાર પૂલ અને ગાર્ડન છે જ્યાં તમે ગુડ ટાઈમ સ્પેન્ડ કરી શકો છો.

6

આ લગ્નમાં વરુણ અને નતાશાના પરિવારવાળા અને કેટલાક નજીકના લોકો જ હાજર રહેશે.

7

લગ્ન બાદ વરુણ ધવન અને નતાશા દલાલ પોતાના લગ્નનું રિસેપ્શન મુંબઈમાં આપશે. જેમાં બોલિવૂડના તમામ મોટા સ્ટારથી લઈને અન્ય લોકોને પણ આમંત્રણ આપવામાં આવશે.

8

આ મેન્શનમાં 25 રૂમ છે અને સાથે જ ગ્રાન્ડ પાર્ટી માટે તેની લોકેશન પણ પરફેક્ટ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર આ પૂરા મેન્શનમાં એક રાત માટે બુક કરાવવાનું ભાડુ 4 લાખ રૂપિયા છે.

  • હોમ
  • ફોટો ગેલેરી
  • સમાચાર
  • આ છે વરુણ ધવન-નતાશાના વેડિંગ વેન્યૂની ઈનસાઈડ તસવીરો, એક રાત રોકાવાનું ભાડુ છે 4 લાખ રૂપિયા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.