✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ચીની કંપનીએ લૉન્ચ કર્યો સસ્તો 4 કેમેરા વાળો ફોન, જાણો શું છે કિંમત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Dec 2020 11:18 AM (IST)
1

નવી દિલ્હીઃ જો તમે એક નવો અને લેટેસ્ટ ફોન ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને બજેટ ઓછુ છે. તો તમારા માટે Vivo Y20 બિલકુલ બેસ્ટ ઓપ્શન બની શકે છે.

2

3

Vivo Y20 ના અન્ય ફિચર્સ- ફોનમાં 5,000mAh બેટરી છે, આ ઉપરાંત બ્લૂટૂથ 5.0, વાઇ-ફાઇ, જીપીએસ અને માઇક્રો યુએસબી પોર્ટ જેવા કનેક્ટિવિટી ફિચર્સ આપવામાં આવ્યા છે.આ ફોન બે કલર ઓપ્શન નેબુલા બ્લૂ અને ડાર્ક વ્હાઇટના ઓપ્શનમાં મળશે.

4

Vivo Y20 ના કેમેરા- ફોનને ખાસ બનાવે છે આમાં આપેલા ત્રિપલ રિયર કેમેરા સેટઅપ, જેમાં પહેલો 13MPનો પ્રાઇમરી સેન્સર, બીજો 2MPનો બોકે સેન્સર અને ત્રીજા 2MP મેક્રો લેન્સ છે. આ ફોનમાં તમને સેલ્ફી માટે 8MPનો કેમેરો મળશે.

5

Vivo Y20 (2021) લૉન્ચ થઇ ગયો છે. આ ફોનમાં એન્ડ્રોઇડ 10 બેઝ્ડ Fun Touch OS છે. આમાં 6.51 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનુ રિઝૉલ્યૂશન 1,600×720 પિક્સલનુ છે. ફોનમાં Helio P35 પ્રૉસેસર, 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે.

6

Vivo Y20ની કિંમત લગભગ 10 હજાર રૂપિયાથી શરૂ થાય છે. ફોનમાં કંપનીએ દમદાર 5000 એમએએચની બેટરી આપી છે, જે તમને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે મળે છે. ખાસ વાત છે કે ફોનમાં કંપનીએ ચાર કેમેરા આપ્યા છે, જે ફોનને ખાસ બનાવે છે.

7

વીવોએ તાજેતરમાં જ મલેશિયામાં પોતાનો આ ફોન લૉન્ચ કર્યો છે. Vivo Y20ની ડિઝાઇન એકદમ Y12sને મેચ થતી આવે છે.

  • હોમ
  • ફોટો ગેલેરી
  • ટેકનોલોજી
  • ચીની કંપનીએ લૉન્ચ કર્યો સસ્તો 4 કેમેરા વાળો ફોન, જાણો શું છે કિંમત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.