✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Photo: સલમાન સાથે ફિલ્મને લઈને ચર્ચામાં છે એક્ટ્રેસ Pragya Jaiswal, જાણો કોણ છે ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Jan 2021 04:48 PM (IST)
1

Antim: The Final Truth ફિલ્મના ડાયરેક્ટર મહેશ માંજરેકર છે. (PHOTOS- Pragya jaishwal instagram)

2

આ ફિલ્મમાં સલમાન પોલીસની ભૂમિકામાં નજર આવશે. જ્યારે આયુષ શર્મા એક ગેંગસ્ટરની ભૂમિકામાં છે. (PHOTOS- Pragya jaishwal instagram)

3

ફિલ્મ ‘અંતિમ -ધ ફાઈનલ ટ્રૂથ’ (Antim: The Final Truth)ની શૂટિંગ બાદ એવા સમાચાર સામે આવ્યા છે કે, તેમાં પ્રજ્ઞા જયસવાલ પણ છે. તેની બાદ આ ચર્ચામાં છે. (PHOTOS- Pragya jaishwal instagram)

4

એક્ટ્રેસ પ્રજ્ઞા જયસવાલ સલમાન ખાન સાથે ફિલ્મને લઈને ચર્ચામાં છે. પ્રજ્ઞા બોલિવૂડના દબંગ સલમાન ખાન સાથે મોટા પડદા પર નજર આવાની છે. ત્યારે સૌ કોઈ જાણવા માંગે છે કે, આખરે આ પ્રજ્ઞા જયસવાલ કોણ છે જેને આટલા મોટા સ્ટાર સાથે ફિલ્મ મળી ગઈ છે. (PHOTOS- Pragya jaishwal instagram)

5

પ્રજ્ઞા જબલપુરથી છે અને તેની ઉંમર 30 વર્ષ છે. આ મહિને 12 જાન્યુઆરીએ તેણે પોતાનો 30મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. (PHOTOS- Pragya jaishwal instagram)

6

પ્રજ્ઞા સોશિયલ મીડિયા સ્ટાર પણ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 17 લાખ ફોલોવર્સ છે. (PHOTOS- Pragya jaishwal instagram)

7

તેની સુપરહિટ તેલુગુ ફિલ્મોમાં મિર્જી બોય, ફેન્સ, ગુટ્રોડુ, નક્ષત્રંમ, જય જાનકી નાયક સામેલ છે. (PHOTOS- Pragya jaishwal instagram)

8

પ્રજ્ઞાએ વર્ષ 2014માં ‘વિરાટ્ટૂ આઈ ડેગા’થી ડેબ્યૂ કર્યું હતું. (PHOTOS- Pragya jaishwal instagram)

9

પ્રજ્ઞા જયસવાલ સાઉથ ફિલ્મ ઈડસ્ટ્રીની સ્ટાર છે. તેલુગુમાં તેની અનેક ફિલ્મો હિટ થઈ ચૂકી છે. (PHOTOS- Pragya jaishwal instagram)

  • હોમ
  • ફોટો ગેલેરી
  • સમાચાર
  • Photo: સલમાન સાથે ફિલ્મને લઈને ચર્ચામાં છે એક્ટ્રેસ Pragya Jaiswal, જાણો કોણ છે ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.