✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતના કયા 19 IPS અધિકારીઓનું કરાયું પ્રમોશન, ATSના DIG તરીકે કોની કરાઈ નિમણૂંક, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Feb 2019 08:45 AM (IST)
1

2

3

4

અન્ય અધિકારીઓમાં અશોક યાદવ, હિમકરસિંઘ, અક્ષયરાજ મકવાણા તથા પન્ના મોમાયા સહિત 19 આઈપીએસ અધિકારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 32 ડીવાયએસપીની બદલીના પણ હુકમો કરવામાં આવ્યા છે. બદલી થતાં પોલીસ બેડામાં ચર્ચા થવા લાગી હતી.

5

અમદાવાદ: ગુજરાતના 19 આઈપીએસ અધિકારીને બઢતી સાથે બદલીના હુકમ ગૃહવિભાગ દ્વારા કરવામાં આવ્યા હતાં. જેમાં એટીએસમાં એસપી તરીકે ફરજ બજાવતાં હિમાંશુ શુક્લાને ડીઆઈજીના પ્રમોશન સાથે એટીએસમાં જ બદલી કરવામાં આવી છે.

  • હોમ
  • Photos
  • અમદાવાદ
  • ગુજરાતના કયા 19 IPS અધિકારીઓનું કરાયું પ્રમોશન, ATSના DIG તરીકે કોની કરાઈ નિમણૂંક, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.