ગુજરાતના ક્યાં 83 PIને DySP તરીકે બઢતી આપવામાં આવી, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Oct 2018 10:33 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
6
7
તેની ફાઈલ ગૃહ ખાતા પાસે હતી. આખરે તેને ક્લિયર કરી દેવામાં આવી છે. બઢતી અપાતાં જ તમામ પીઆઈનો ગ્રેડ-પે પણ વધી ગયો છે.
8
બઢતી પામેલા તમામ અધિકારીઓની ખાલી પડેલી જગ્યાઓ પર બદલી કરી દેવાઈ છે. પીઆઇથી ડીવાયએસપીને પ્રમોશન માટે ઘણા લાંબા સમયથી રાહ જોવાતી હતી.
9
ગુજરાતમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં કે એન્જસીઓમાં ફરજ બજાવી રહેલા 83 પોલીસ ઈન્સ્પેક્ટરોને સરકારે પ્રમોશન આપીને તેમને નાયબ પોલીસ અધિક્ષક એટલે કે ડીવાયએસપી બનાવવામાં આવ્યા છે જેમાં 13 પીઆઈને બઢતી સાથે અમદાવાદમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -