✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મુમતાઝની પુત્રી તાન્યાના BIKINIમાં શેર કર્યા હૉટ ફોટોઝ, જોઇને તમે પણ થઇ જશો 'ક્લિન બૉલ્ડ'

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Feb 2018 11:31 AM (IST)
1

તાન્યા અને મારકોને એક પુત્ર પણ છે.

2

3

ઉલ્લેખનીય છે કે તાન્યા તેના બૉયફ્રેન્ડ મારકો સાથે લંડનમાં લગ્ન કરી ચૂકી છે. તે હંમેશા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની હૉટ તસવીરો શેર કરતી રહે છે.

4

5

તાન્યા છેલ્લા કેટલાય સમયથી પોતાના લગ્નના સમાચારોને લઇને ચર્ચામાં રહી છે. તાન્યાએ પોતાના બૉયફ્રેન્ડ મારકો સાથે વર્ષ 2015માં લગ્ન કરી લીધા હતા.

6

7

તાન્યાની મોટી બહેન નતાશા છે, જેને બૉલીવુડ એક્ટર ફરદીન ખાન સાથે લગ્ન કરી લીધા હતા.

8

મુંબઇઃ મુમતાઝ બૉલીવુડની એ એક્ટ્રેસમાંની એક છે, જે હંમેશા પોતાની સુંદરતાની લઇને ચર્ચામાં રહેતી હતી, હવે તેના પગલે તેની પુત્રી તાન્યા પણ ચાલી રહી છે. અત્યારે તાન્યા તેના હૉટ લૂકથી સોશ્યલ મીડિયામાં ચર્ચામાં ચઢી છે.

9

તાન્યાએ પોતાના ઇસ્ટાગ્રામ એકાઉન્ટ પર બૉલ્ડ બિકીની ફોટોઝ શેર કર્યા છે. સમુદ્ર કિનારે આપેલા બિકની સિઝલિંગ લૂક ફોટોઝથી સોશ્યલ મીડિયા યૂઝર્સ સ્તબ્ધ થઇ ગયા છે. તેને માલદીવ્ઝમાં રજાઓ ગાળી તે દરમિયાન સમુદ્ર કિનારે સનબાથ કરતી જોવા મળી રહી હતી.

10

11

તાન્યા એક્ટ્રેસ મુમતાઝની નાની પુત્રી છે.

12

તાન્યાના બિકીની ફોટોઝને ઇન્ટા યૂઝર્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. તેની પીળી બિકીની વાળા ફોટાના લગભગ 11 હજારથી ફોલોઅર્સ છે.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • મુમતાઝની પુત્રી તાન્યાના BIKINIમાં શેર કર્યા હૉટ ફોટોઝ, જોઇને તમે પણ થઇ જશો 'ક્લિન બૉલ્ડ'
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.