‘પદ્માવત’ની આ હોટ એક્ટ્રેસે કરાવ્યું બિકિની ફોટોશૂટ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Oct 2018 07:55 AM (IST)
1
મુંબઈઃ પદ્માવતમાં કામ કરી ચૂકેલ એક્ટ્રેસ અદિતી રાવ હૈદરીની ગણના ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી સેક્સી એક્ટ્રેસમાં થાય છે.
2
અદિતી હૈદ્રાબાદના રાજ પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને આમાર ખાનની પત્ની કિરણ રાવ અદિતીની કઝિન છે. અદિતીને તેની ફિલ્મ ભૂમિ માટે એવોર્ડ પણ મળ્યો છે.
3
અદિતીએ ફિલ્મ પદ્માવતમાં રણવીર સિંહ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં તે ખિલજીની પત્ની મેહરુન્નિસાના રોલમાં જોવા મળી હતી.
4
અદિતીને બોલિવૂડમાં વર્ષ 2011માં આવેલી ફિલ્મ ‘યે સાલી જિંદગી’થી ઓળખ મળી હતી. અદિતીએ રોકસ્ટાર મૂવીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં અદિતી જર્નલિસ્ટ બની હતી.
5
હોટ એક્ટ્રેસની સાથે જ અદિતી રાવ એક સારી સિંગર પણ છે. અદિતી હિન્દી ઉપરાંત સાઉથની ફિલ્મોમાં પણ પોતાની હોટનેસથી ફેમસ છે.