અમદાવાદ રથયાત્રાઃ યુવાને દાંતથી ઊંચકી સાયકલ, બીજા કરતબ જોઇ થશો દંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Jul 2018 09:31 AM (IST)
1
2
3
4
5
6
7
અમદાવાદઃ હાલ, ભગવાન જગન્નાથ અમદાવાદમાં નગરચર્યા કરી રહ્યા છે, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાયા છે. આ રથયાત્રામાં કરતબબાજો અલગ અલગ કરતબો કરીને ભગવાનને રીઝવી રહ્યા છે. આ કરતબબાજો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
8
9
10