અમિત શાહે માણસામાં કુળદેવીની ઉતારી આરતી, સાથે કોણ-કોણ રહ્યું હાજર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Oct 2018 01:53 PM (IST)
1
2
3
પ્રથમ દિવસ રાજકારણને મૂકીને માત્ર પરિવારને જ આપ્યો હતો. જોકે, રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અમિત શાહને મળ્યા હતા.
4
અમિત શાહ પોતાના ગુજરાત પ્રવાસના પહેલા દિવસે થલતેજ સ્થિત પોતાના નિવાસે પહોંચ્યા હતા.
5
અમિત શાહ સાથે આરતીમાં તેમનો પુત્ર જય શાહ પણ જોડાયો હતો. દર વર્ષે નવરાત્રિમાં અમિત શાહ માણસામાં માતાજીની આરતી કરવા માટે આવતા હોય છે.
6
અમિત શાહ પોતાના વતન માણસા પહોંચ્યા હતા. ત્યાં અમિત શાહે પરિવાર સાથે કુળદેવી બહુચર માતાજીના દર્શન કર્યાં હતા અને આરતી ઉતારી હતી.
7
માણસા: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતાં. પહેલો દિવસ તેમણે પરિવાર સાથે વિતાવ્યો હતો અને રાત્રે માણસામાં પોતાના પૈતૃક ગામમાં આવેલા કુળદેવીના દર્શન કરીને સહપરિવાર માતાજીની આરતી ઉતારી હતી.