✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આફ્રિકામાં જૂના કપડાં પહેરી વિરાટ સાથે ફરી રહી છે અનુષ્કા, 2 વર્ષ પહેલા રણવીર સાથે પહેર્યા હતા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Jan 2018 12:11 PM (IST)
1

બોલિવૂડ એક્ટેરેસ અનુષ્કા શર્માએ 11 ડિસેમ્બરે ઇટાલીમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા બાદ હાલ આ જોડી સાઉથ આફ્રિકામાં છે. વિરુષ્કાએ કેપટાઉનમાં નવું વર્ષ ઉજવ્યું. હાલ તેમના વેકેશનના ફોટા ઇન્ટનેટ પર વાઇરલ થઈ રહ્યા છે.

2

આમ આદમી તેના કપડા બે-ચર વખત રિપીટ કરે તો તેમાં કોઈ વાંધો હોતો નથી પરંતુ જો આ કામ બી-ટાઉન સેલેબ્સ કરે તો સમાચાર બની જાય છે. આવું જ કંઈક અનુષ્કા શર્મા સાથે થયું છે.

3

સાઉથ આફ્રિકામાં વિરાટ કોહલી સાથે ફરતી અનુષ્કા શર્મા

4

અનુષ્કા શર્મા તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. પરંતુ વિરાટ સાથે તે જે આઉટફિટમાં ફરતી જોવા મળી તે પ્રશંસકો માટે નવું નથી.

5

બંને ફોટામાં અનુષ્કા સેમ-ટુ-સેમ ડ્રેસમાં જોવા મળી રહી છે. અનુષ્કાએ આ આઉટફિટ આશરે 2 વર્ષ પહેલા ફિલ્મના પ્રમોસન દરમિયાન પહેર્યા હતા.

6

રણવીર કપૂરની ફેન ક્લબે અનુષ્કાની બે તસવીરો પોસ્ટ કરી છે. જે પૈકી એકમાં તે વિરાટ અને બીજામાં રણવીર સાથે જોવા મળી રહી છે. પ્રથમ તસવીર કેપટાઉનની છે, જ્યારે બીજી ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલના પ્રમોશનની છે.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • આફ્રિકામાં જૂના કપડાં પહેરી વિરાટ સાથે ફરી રહી છે અનુષ્કા, 2 વર્ષ પહેલા રણવીર સાથે પહેર્યા હતા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.