અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયાએ કરાવ્યો બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Jul 2019 08:32 PM (IST)

1
2
જોર્જિયા એન્ડ્રિયાની અને અરબાઝ ખાન છેલ્લા કેટલાક મહીનાથી એકબીજીને ડેટ કરી રહ્યાં છે.
3
ઉલ્લખનીય છે કે જોર્જિયા એન્ડ્રિયાની ઇન્સ્ટાગ્રામ પર પોતાની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.
4
તસ્વીરોમાં જોર્જિયા એન્ડ્રિયાની ખૂબજ હૉટ અંદાજમાં પોઝ આપતી નજર આવી રહી છે.
5
આ ફોટોશૂટમાં જોર્જિયા એન્ડ્રિયાએ બ્લેક કલરની મોનોકિનિ પહેરીને બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે.
6
મુંબઈ: બૉલિવૂડ એક્ટર અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જૉર્જિયા એન્ડ્રિયાએ હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે. જેના કારણે ચર્ચમાં છે. જેની કેટલીક તસવીરો પણ વાયરલ થઈ રહી છે.