‘Dhadak’ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં બોલિવૂડનો જમાવડો, જુઓ Pics
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Jul 2018 10:16 AM (IST)
1
કાર્તિક આર્યન
2
સારા અલી ખાન
3
આદર જૈન
4
હુમા કુરૈશી
5
ઈશાન ખટ્ટર
6
શાહીદ કપૂર
7
અંશુલા કપૂર અને જાહ્નવી કપૂર
8
મીરા રાજપૂત
9
માધુરી દિક્ષીત
10
સોનાક્ષી સિન્હા
11
નેહા કક્કડ
12
અંશુલ કપૂર
13
જાહ્નવી કપૂર
14
રેખા
15
મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર અને અભિનેતા ઈશાન ખટ્ટરની ધડક ફિલ્મનું મુંબઈમાં એક સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તિઓ આવી હતી. ફિલ્મના સ્ક્રીનિંગ સમયે ઈશાન ખટ્ટર અને જાહ્નવી કપૂરના પરિવારની સાથે રેખા અને માધુરી દીક્ષિત પણ હાજર હતા. આગળ જુઓ ક્યા સ્ટાર સ્ક્રિનીંગમાં રહ્યા હાજર.....