✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Pics: ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ ટીમ ઇન્ડિયાને ઘરે બોલાવીને નવા વર્ષની આપી શુભેચ્છા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Jan 2019 02:00 PM (IST)
Pics: ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ ટીમ ઇન્ડિયાને ઘરે બોલાવીને નવા વર્ષની આપી શુભેચ્છા
1

જો કે ત્યારબાદ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા પોતાના ટ્વિટર હેન્ડલ પર બંને ટીમનો ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથેના ફોટો શેર કર્યા છે.

2

આ સમયે ભારતીય ટીમ ઉપરાંત ઓસ્ટ્રેલિયાની પૂરી ટીમ પણ હાજર રહી હતી. પીએમ સ્કોટ મોરિસને બંને ટીમોના કેપ્ટન વિરાટ કોહલી અને ટીમ પેન સાથે એક અલગથી ફોટો પણ ખેચાવ્યો હતો.

3

પ્રધાનમંત્રી મોરિસને બન્ને ટીમને નવા વર્ષના અવસર પર આમંત્રિત કર્યા હતા. આ દરમિયાન ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ પણ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી.

4

નવી દિલ્હીઃ ચોથા ટેસ્ટ પહેલા ભારતીય ટીમ અને મેચબાન ટીમે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન સાથે તેના સત્તાવાર નિવાસ સ્થાન કિરબિલી હાઉસ પર મુલાકાત કરી હતી.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • Pics: ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ ટીમ ઇન્ડિયાને ઘરે બોલાવીને નવા વર્ષની આપી શુભેચ્છા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.