PHOTOS: આફ્રિકા સાથેના મેચ પહેલા દીકરી સાથે સમય વિતાવી રહ્યા છે ધોની
સર્વિંગ દરમિયાન ફ્લાઈટ ક્રૂએ જીવા માટે ચોકલેકથી વેલકમ અબોર્ડ જીવા મેસેજ લખ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધોનીની દીકરી જીવા પણ કોઈ સ્ટારથી ઓછી નથી. જ્યાં પણ જાય ત્યાં લોકો તેનું સ્પેશિયલ વેલકમ કરે છે. ધોનીની વાઈફ સાક્ષી પોતાની દીકરી જીવાની સાથે એક ફ્લાઈટમાં ટ્રાવેલ કરી રહી હતી. તો ત્યાં ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સે જીવાનું સ્પેશિયલ વેલકમ કર્યું હતું.
ફ્લાઇટની આ તસવીરોને સાક્ષીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી.
લંડનઃ એક બાજુ ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીના અભિયાનમાં વ્યસ્ત છે, તો બીજી બાજુ સ્ટાર ક્રિકેટર્સની પત્નીઓ તેની સાથે સમય વિતાવવાની એક પણ તક નથી છોડતી. હાલમાં જ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ સોશિયલ મીડિયા પર દીકરી જિવા અને પતિ એમએસ ધોની સાથેની એક તસવીર અપલોડ કરી જેનું કેપ્શન હતું ફેમિલી ટાઈમ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -