✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PM મોદીના આગમનને લઈને વડનગર દુલ્હનની જેમ શણગારાયુ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Oct 2017 11:33 PM (IST)
1

2

3

4

5

6

7

8

9

વડનગર: વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમવાર વડનગરની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે પૈરાણિક નગરી વડનગરને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. વડનગરની ચારે બાજુથી રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. રંગબેરંગી લાઇટોથી શણગાર કરવામાં આવ્યો છે.

10

વડાપ્રધાનના આગમન પહેલા વડનગરમાં આવેલા શર્મિષ્ઠા તળાવની ભવ્ય આરતીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીના સ્વાગતની તૈયારી પૂર જોશમાં ચાલી રહી છે. દિવાળી પહેલાજ વડનગરમાં નરેન્દ્ર મોદીના સ્વાગતને લઈને દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • PM મોદીના આગમનને લઈને વડનગર દુલ્હનની જેમ શણગારાયુ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.