નીતિન પટેલના પુત્રના રિસેપ્શનમાં ભાજપના કયા મહિલા નેતાએ ફોટોશૂટ કરાવ્યું? જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Feb 2019 08:42 AM (IST)
1
ગુજરાતમાં હાલમાં લગ્નના માહોલ વચ્ચે ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલના પુત્રના લગ્ન હતાં. નીતિન પટેલના પુત્ર સન્નીનાં લગ્ન સ્વરા સાથે થયા. આ લગ્નનું ભવ્ય રિસેપ્શન અમદાવાદના ભાડજ સર્કલ સ્થિત ખાનગી પાર્ટી પ્લોટમાં રાખવામાં આવ્યું હતું જેમાં ઉદ્યોગપતિ સહિત ઉચ્ચ નેતાઓએ હાજરી આપી હતી.
2
3
4
5
6
7
ભાડજ સર્કલ પાસે આવેલા એક પાર્ટી પ્લોટ ખાતે સન્ની પટેલનું રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. ભાજપના મહિલા નેતા રેશમા પટેલ પણ આ રિસેપ્શનમાં હાજર રહ્યા હતાં. જ્યાં રેશમા પટેલે ફોટોશૂટ કરાવ્યું હતું. સાડા છ વાગ્યાથી પરિવારજનોની ઉપસ્થિતિમાં રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ અને સમાજના અગ્રણીઓ હાજરી આપી હતી.