18 વર્ષના યુવકને ડેટ કરી રહી છે આ હોટ એક્ટ્રેસ, જુઓ PHOTOS
ઈશા ફિલ્મ બાદશાહોમાં અજય દેવગ અને ઇમરાન હાશની સાથે જોવા મળી હતી.
ઈશા ખૂબ જ બોલ્ડ અને બિન્દાસ એક્ટ્રેસ છે. સોશિયલ મીડિયા પર પોતાની બિકિની અને ન્યૂડ તસવીરને લઈને ટ્રોલ થયેલ ઈશાએ ટ્રોલર્સને જબડાતોડ જવાબ આપ્યો હતો.
32 વર્ષની ઈશાને ઘણી વખત અલ રજાની સાથે દુબઈ ટ્રિપ્સ પર પણ જોવા મળી છે.
જણાવીએ કે, આ યુવક ફેશન બ્રાન્ડ સ્પલેશના રજા બેગનો દીકરો અલ રજા બેગ છે.
ઈશા મોટેભાગે આ યુવક સાથેની તસવીર શેર કરતી રહે છે. હવે ઈશાના આ કેપ્શનનો શું મતલબ કાઢવો જોઈએ.
ઈશાએ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર આ તસવીર શેર કરતાં લખ્યું કે 18 વર્ષ થવા પર શુભકામના, માત્ર મારોજ...મારા બેબી બોય હું તને સૌથી વધારે પ્રેમ કરું છું. હંમેશા આ રીતે જ ખુશ રહેજે. તું મારા માટે બધું જ છે.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરને લઈને ચર્ચામાં રહેનારી બોલીવુડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા ફરી એક વખત ચર્ચામાં છવાયેલી છે. ઈશાએ વિતેલા દિવસોમાં પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક 18 વર્ષના યુવક સાથે રોમાન્ટિંક કેપ્શન સાથે એક તસવીર શેર કરી છે. ઈશાની આ તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે.