બાથટમાં આ રીતે રિલેક્સ કરી રહી છે સેલિના જેટલી, બતાવ્યો બેબી બંપ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Sep 2017 02:02 PM (IST)
બાથટમાં આ રીતે રિલેક્સ કરી રહી છે સેલિના જેટલી, બતાવ્યો બેબી બંપ
1

સેલિના પાંચ વર્ષ બે જુડવા બાળકો વિંસ્ટન અને વિરાજની માતા છે.

2

સેલિનાએ પોતાની કારકિર્દીની શરૂઆ ફિલ્મ જાનશીનથી કરી હતી. ઉપરાંત તેણે નો એન્ટ્રી, ગોલમાન જેવી ફિલ્મમાં પણ કામ કર્યું છે.

3

સેલિના વર્ષ 2001માં મિસ ઇન્ડિયા બની હતી. સેલિનાની છેલ્લી ફિલ્મ 2012માં આવેલ વિલ યૂ મેરી મી હતી. ફિલ્મમાં તેની સાથે શ્રેયસ તલપડે, રાજીવ ખંડેવાલ, મુગ્ધા ગોડસે હતી.

4

સેલિનાએ વર્ષ 2011માં બિઝનેસમેન પીટર હોગ સાથે લગ્ન કર્યા હતા.

5

સેલિના પોતાની પ્રેગ્નેન્સીને ખૂબ એન્જોય કરી રહી છે.

6

તમને જણાવીએ કે એક્ટ્રેસ લીઝા હેડને પણ કંઈક આવી જ તસવીર પોતના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.

7

સેલિનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર રી છે, જેમાં તે બાથટબમાં છે અને તેનો બેબી બંપ જોવા મળે છે.

8

સેલિના જેટલી ફરી જુડવા બાળકોની માતા બનાવી જઈ રહી છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના બેબી બંપની તસવીરો શેર કરતી રહે છે.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • બાથટમાં આ રીતે રિલેક્સ કરી રહી છે સેલિના જેટલી, બતાવ્યો બેબી બંપ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો