પરેશ ધાનાણીના પિતાની પ્રાર્થનાસભામાં જઈને ભાજપના કયા મોટા નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Dec 2018 04:10 PM (IST)
1
2
3
4
આ ઉપરાંત કોંગ્રેસ અને ભાજપના મોટા નેતાઓએ પુષ્પાંજલિ અર્પણ કરીને પરેશ ધાનાણીના પરિવારને સાંત્વના પાઠવી હતી. જેમાં ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી પણ પહોંચ્યા હતાં. આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓ પણ પહોંચ્યા હતાં.
5
આ પ્રાર્થનસભામાં મુખ્યમંત્રી રૂપાણીએ સદ્દગતને પુષ્પાંજલિ અર્પણ કરી પરેશ ધાનાણીના પરિવારને સાંત્વના આપી હતી.
6
ગાંધીનગરઃ મંગળવારની રાત્રે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના પિતા ધીરજલાલ ધાનાણીનું અવસાન થયું હતું. ત્યાર બાદ આજે ગાંધીનગરમાં યોજાયેલી પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત અનેક રાજકીય આગેવાનો સામેલ થયા હતા.