✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

તામિલનાડુમાં 'વરદા' વાવાઝોડાની તબાહીથી 10ના મોત, સ્કૂલ-કોલેજ અને ઓફિસ આજે પણ બંધ, જુઓ PHOTOS

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Dec 2016 11:02 AM (IST)
1

2

3

4

5

6

7

8

9

10

11

12

ચેન્નઈઃ ચક્રવાતી વાવાઝોડું વરદા ચેન્નાઈની ઉત્તરમાં સમુદ્ર કાંઠા ખાતે ટકરાયું હતું. જેના પરિણામે તામિલનાડુમાં 10 લોકોના મોત થયા છે. જેમાં 4 લોકો ચેન્નઈમાં, 2 કાંચીપુરમ, 2 તિરુવલ્લૂર, 1 વિલ્લૂપુરમ અને 1 નાગાપટ્ટનમમાં થયા છે. સરકારે મૃતકોના પરિવારજનોને 4 4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ચક્રવાતના પગલે તમામ સ્કૂલ, કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ચેન્નઈ એરપોર્ટ હાલ શરૂ થઈ ગયું છે. આ વાવાઝોડાને કારણે સમુદ્ર કિનારા વિસ્તારમાં ભારે વિનાશ જોવા મળ્યો છે. હવાની ગતિ 120થી 130 કિલોમીટર પ્રતિ કલાકની હતી. આગળની સ્લાઈડ્સમાં જુઓ વિનાશક 'વરદા' વાવાઝોડાની તસવીરો.

13

  • હોમ
  • Photos
  • સમાચાર
  • તામિલનાડુમાં 'વરદા' વાવાઝોડાની તબાહીથી 10ના મોત, સ્કૂલ-કોલેજ અને ઓફિસ આજે પણ બંધ, જુઓ PHOTOS
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.