'પદ્માવત'ની સફળતા બાદ દીપિકાએ રાજસ્થાની અંદાજમાં મનાવ્યો જશ્ન, કર્યુ રાજસ્થાની ભોજન
આ પ્રસંગે દીપિકા પાદુકોણે અનેક રીતે ખુશી વ્યક્ત કરી હતી, જે ફોટોઝમાં દેખાઇ રહી છે.
અનેક પ્રકારના રાજસ્થાની વ્યંજન-વાનગીઓ ખાધી હતી.
આ દરમિયાન દીપિકા પાદુકોણે રાજસ્થાન ડીશ ડીનરનો પણ આનંદ માણ્યો હતો.
દીપિકા પાદુકોણનો આનંદ બૉક્સ ઓફિસમાં ફિલ્મની સફળતા માટે દેખાઇ આવતો હતો, જેને અનેક રેકોર્ડને તોડી નાંખ્યા છે.
ડ્રેસની સાથે સાથે જે ચીન જે વસ્તુ તેની ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવતી હતી તે છે તેની સ્માઇલ. જે તેના ચહેરા પર દેખાતી હતી.
આ દરમિયાન દીપિકા પાદુકોણે લીલા રંગના શરારા પહોર્યો હતો જેમાં તે એકદમ સુંદર દેખાઇ રહી હતી.
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે તાજેતરમાં જ પોતાની ફિલ્મ 'પદ્માવત'ની સફળતાનો જશ્ન મનાવતી દેખાઇ, આ માટે તે રાજસ્થાની થાળી ડીનર માટે પહોંચી. પદ્માવતે શુક્રવાર સુધી 56 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. આ સફળતાને સેલિબ્રેટ કરવા માટે દીપિકા પાદુકોણે મુંબઇની એક રેસ્ટૉરન્ટમાં રાજસ્થાની ડીનર લીધું હતું.