Pics: બેંગલુરુમાં યોજાયું દીપિકા-રણવીરનું વેડિંગ રિસેપ્શન, રોયલ લૂકમાં જોવા મળ્યું નવયુગલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Nov 2018 07:56 AM (IST)
1
બેંગલુરુઃ ઇટાલીમાં ભવ્યાતિભવ્ય સમારોહ વચ્ચે લગ્નગ્રંથિથી જોડાયા બાદ દીપિકા કાપુદોણ અને રણવીર સિંહના લગ્નનું પ્રથમ રિસેપ્શન બેંગલુરૂમાં યોજ્યું હતું. આ રિસેપ્શનમાંથી દીપિકા અને રણવીરની પ્રથમ તસ્વીર સામે આવી છે.
2
બિઝનેસમેન નંદન નીલેકણી....
3
પી વી સિંધુ....
4
વેંકટેશ પ્રસાદ પત્ની સાથે....
5
અનિલ કુંબલે પત્ની સાથે...
6
7
8
ઈટાલીમાં કોંકણી અને સિંધી લગ્ન બાદ આજે આ જોડીની ફેન્સ રાહ જોતા હતા કે આખરે દીપિકા પોતાના રિસેપ્શનમાં ક્યા લુકમાં જોવા મળશે. રિસેપ્શનની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં.....
9
14 15 નવેમ્બરે ઈટાલીમાં લગ્ન કર્યા બાદ આ જોડી એક દિવસ પહેલા બેંગલુરૂ પહોંચી હતી.
10
પોતાના રિસેપ્શનમાં દીપિકા શાનદાર ગોલ્ડન સાડી અને લીલા રંગના ઘરેણામાં સણગાર સજ્યા હતાં. જ્યારે રણવીર સિંહ શેરવાનીમાં જોવા મળ્યો હતો.