ફરી એક વખત સંસ્કારી ‘ગોપી બહૂ’નો હોટ અંદાજ આવ્યો સામે, જુઓ Pics
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Nov 2017 11:13 AM (IST)
1
2
3
4
5
એવી ચર્ચા છે કે દેવોલીના આવું એટલા માટે કરી રહી છે કે તેની ટીવી પરની ગૃહિણીની છાપ ભુંસાઇ જાય અને બોલીવૂડમાં તેની અલગ ઇમેજ ઉભી થતાં ત્યાંના દ્વાર ખુલી જાય. દેવોલીનાએ કહ્યું હતું કે અચાનક જ મેં આ ફોટોશૂટ કરાવ્યું હતું. વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....
6
સાથ નિભાના સાથીયા શોમાં ગોપી વહૂનો રોલ નિભાવનારી દેવોલીના પોતાના ટીવી શોના પાત્ર કરતાં તદ્દન અલગ જોવા મળી હતી. બોલ્ડ તસ્વીરોથી તેણે ચાહકોને ચોંકાવી દીધા હતાં.
7
ટીવી પરદે ખુબ જ સંસ્કારી વહૂ ગોપીનું પાત્ર ભજવી નામના મેળવનારી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્યએ થોડા સમય અગાઉ હોટ ફોટોશૂટ કરાવી તસ્વીરો સોશિયલ મિડીયા પર મુકી ચર્ચા જગાવી હતી. ત્યાં ફરીથી તેણે આવી નવી તસ્વીર અપલોડ કરી છે. જેમાં તેણે માત્ર આંતરવસ્ત્ર પહેર્યુ છે.