પાકિસ્તામાં કંઈક આ રીતે ઉજવાય છે દિવાળી, જુઓ PHOTOS
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Oct 2017 07:26 AM (IST)
1
2
3
4
5
6
7
રાજધાની પેશાવરમાં દિવાળી સમારોહમાં હિંદુઓ સાથે મુસલમાન, ઈસાઈ અને શિખ લોકો પણ ભાગ લે છે. પાકિસ્તાનના હિંદુ બહુમતી વાળા વિસ્તાર સિંધમાં બજારોમાં શણગારેલા છે. આગળની સ્લાઈડ્સમાં જુઓ...દિવાળીની ઉજવણીના ફોટોગ્રાફ
8
નવી દિલ્હીઃ ભારતની સાથે સાથે પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ દિવાળીની ઉજવણી થઈ રહી છે. પીએમએલ-એનના હિન્દૂ સાંસદ ડો. રમેશ કુમાર વાંકવાને જણાવ્યું કે, હંમેશાની જેમ જ આ વખતે પણ અહીં દિવાળીની ઉજવણી જોવા મળી રહી છે. વાંકવાની અને પાકિસ્તાનમાં રહેતા હિન્દૂ સમુદાયના લોકો આ અવસર પર બન્ને દેશોની વચ્ચે મિત્રતાના સંબંધ રહે તેવી ઇચ્છા વ્યક્ત કરી. વાંકવાન આગળ કહે છે કે, દિવાળીનો પર્વ હંમેશા ખુશીનો સંદેશ લઈને આવે છે.