પેરિસમાં શરૂ થઈ વિશ્વની પ્રથમ ડ્રાઈવરલેસ બસ, જુઓ Pics
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Jan 2017 06:38 AM (IST)
1
ટેસ્ટિંગ દરમિયાન આ બસ 200 મીટરનું અંદર કાપશે. (All Photos-AP Exhange)
2
આ બસમાં 6 લોકો એક સમયે સવારી કરી શકે છે.
3
ડ્રાઇવર વગર આ બસ બે સ્ટેશનની વચ્ચેનું અંતર કાપશે.
4
મળતી જાણકારી અનુસાર ડ્રાઈવર વગર ચાલતી બસનું 3 મહિના માટે ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે.
5
પેરિસ વિશ્વનું પ્રથમ એવું શહેર બની ગયું છે જ્યાં ડ્રાઈવર વગર ચાલતી બસનું આગમન થયું છે. મીડિયા અહેવાલ અનુસાર પેરિસમાં બે આવી બસની શરૂઆત કરવામાં આવી છે જે ડ્રાઈવર વગર રસ્તા પર દોડી રહી છે.