એક્તા કપુર બની Oops momentsનો શિકાર, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Sep 2016 05:43 PM (IST)
1
2
3
4
5
હાલમાં એક્તા કપુર કોલકાતામાં એક ઇવેન્ટ દરમિયાન બૉલ્ડ અવતારમાં જોવા મળી હતી. આ દરમિયાન તે ઉપ્સ મોમેન્ટની શિકાર બની હતી. એક્તાએ બ્લેક કલરનો ડ્રેસ પહેરલો છે જેમા તે ખૂબ જ બોલ્ડ નજર આવી રહી છે. એક્તાની ડ્રેસ એટલી વધારે એક્સપોજિવ હતી કે તે ઉપ્સ મોમેન્ટની શિકાર બની હતી.
6
નવી દિલ્લીઃ બૉલીવૂડની જાણીતી હસ્તી એક્તા કપુર આમ તો પોતાનો દબદબો નાન અને મોટા પર્દા પર યથાવત રાખ્યો છે. પરંતુ પોતાના પહેરવેશને લઇને તે હમેશા ચર્ચામાં રહે છે. પછી વાત ટી.વી શોની હોય કે પછી ફિલ્મ ઇવેન્ટની હયો કે, પછી એવૉર્ડ ફંક્શનમાં પોતાના ડ્રેસને લઇનેહોય.