✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

52 વર્ષેય આ એક્ટ્રેસની હોટનેસ નથી થઈ ઓછી, આવા ફોટા પોસ્ટ કરીને જગાવી ચર્ચા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Feb 2018 06:44 PM (IST)
1

હફ ગ્રાંટ અને હર્લે 13 વર્ષ એકબીજાને ડેટ કર્યા પછી 2000માં અલગ થયા હતા.

2

3

એલિઝાબેથ તેની બોડીને શેપમાં રાખવા યોગ અને કસરત કરે છે.

4

5

એલિઝાબેથ હર્લના ઇન્સ્ટાગ્રામ પર 8,00,000થી વધારે ફોલોઅર્સ છે.

6

7

8

ગત મહિને એલિઝાબેથે એક્વા બ્લૂ બિકિનીમાં ફોટો પોસ્ટ કરીને સનસનાટી મચાવી હતી.

9

10

લંડનઃ 52 વર્ષીય અભિનેત્રી એલિઝાબેથ હર્લેની હોટનેસ આટલી ઉંમરે પણ ઓછી થઇ નથી. તાજેતરમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર લેપર્ડ પ્રિન્ટ ટૂ-પીસ બિકિનીમાં ફોટો પોસ્ટ કર્યો છે. ફોટામાં તે બિચ પર ટહેલતી હોય તેમ લાગે છે.

11

આ ઉપરાંત ભારતીય વ્યાપારી અરૂણ નાયર સાથે લગ્ન કરનાર એલિઝાબેથ હર્લેને 15 વર્ષનો પુત્ર ડેમિયન પણ છે.

12

આ ઉપરાંત ભારતીય વ્યાપારી અરૂણ નાયર સાથે લગ્ન કરનાર એલિઝાબેથ હર્લેને 15 વર્ષનો પુત્ર ડેમિયન પણ છે.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • 52 વર્ષેય આ એક્ટ્રેસની હોટનેસ નથી થઈ ઓછી, આવા ફોટા પોસ્ટ કરીને જગાવી ચર્ચા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.