15 વર્ષના દીકરા પાસે બિકિની તસવીર ખેંચાવીને વિવાદમાં આવી આ એક્ટ્રેસ, શેન વોર્ન સાથે હતા સંબંધ
હાલમાં જ લિઝે પોતાના ઇન્સ્ટાગ્રામ પર રેડ સ્વિમસૂટમાં આ ગોર્જિયસ તસવીર શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલિઝ પોતાની બોલ્ડ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
લિઝ પોતાના હોટ અને સેક્સી તસવીરને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે.
જણાવીએ કે, લિઝનો દીકરો ડેમિયને પણ એક્ટિંગની શરૂઆત કરી છે.
લિઝે ટીવી માટે ધ રોયલ્સ જેવા અનેક શો કર્યા છે.
લિઝે વર્ષ 1987માં ફિલ્મ એરિયાથી અભિનયની શરૂઆત કરી હતી.
લિઝ એક જાણીતી એક્ટ્રેસ અને મોડલ છે.
એલિઝાબેથ એટલે કે લિઝે મીડિયા પર આ મામલે સ્પષ્ટતા પણ કી છે.
હાલમાં એલિઝાબેથ દ્વારા તેના દીકરા દ્વારા બિકિની તસવીર ખેંચાવા પર વિવાધ થયો છે.
એલિઝાબેથ હર્લે અને શેન વોર્નની સંબંધની મીડિયામાં ખૂબ ચર્ચા થઈ હતી.
નવી દિલ્હીઃ લિઝ હર્લે એટલે કે એલિજાબેથ હર્લે અલગ અલગ કારણોથી મીડિયામાં ચર્ચામાં રહે છે. હાલમાં તે તેના લેટેસ્ટ સ્વિમશૂટ ફોટોશૂટ અને દીકરા ડેમિયન પાસે બિકિની તસવીર ખેંચાવવાના કારણે ચર્ચામાં છે. લિઝના આ નિર્ણય પર લોકોએ તેની ટીકા પણ કરી છે. લિઝે આ મુદ્દે ટીવી પર સ્પષ્ટતા પણ કરી છે. લિઝનું કહેવું હતું કે એવું નથી કે તેની તમામ બિકિની તસવીર તેના દીકરાએ લીધી છે, પરંતુ કેટલીક તસવીર તેની બહેન અને અન્ય ફોટોગ્રાફર્સે લીધી છે. તેણે વધુમાં કહ્યું કે, મારો દીકરો સારી તસવીર લે ચે અને તે હાલમાં ફોટોગ્રાફી શીખી રહ્યો છે. નોંધનીય છે કે, લિઝ જાણીતા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્ન સાથે રિલેસનશિપને લઈને પણ ચર્ચામાં રહી હતી. શેન અન લિઝની વચ્ચે બે વર્ષ સુધી રિલેશન રહ્યા હતા. મીડિયામાં તેના લગ્નની ચર્ચા પણ હતી પરંતુ એવું થયું નહીં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -