✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઈશા ગુપ્તાએ GQ મેગેઝીન માટે કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીર ઇન્ટરનેટ પર થઈ વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Nov 2017 07:49 AM (IST)
ઈશા ગુપ્તાએ GQ મેગેઝીન માટે કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીર ઇન્ટરનેટ પર થઈ વાયરલ
1

તસવીરમાં તમે ઇન્સ્ટાગ્રામ સેલિબ્રિટી અભિનેત્રી ઈશા ગુપ્તાને જોઈ શકો છો. ઈશાની હાલમાં પોસ્ટ કરવામાં આવેલ તસવીરો ઇન્ટનરેટ પર છવાઈ ગઈ છે.

2

જણાવીએ કે ઈશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે.

3

લોકો ઈશાની આ તસવીરો પર કૉમેન્ટ કરી રહ્યાં હતા જેથી તેણે પોતાનું કૉમેન્ટ સેક્શન બ્લૉક કરી દીધું છે.

4

5

6

મૉડેલમાંથી એક્ટ્રેસ બનેલી ઈશા બિકીની ફોટોશૂટમાં ખૂબ જ બોલ્ડ દેખાઈ રહી છે.

7

ઈશા ડ્રેસ પ્રમાણે પોતાની બોડીનો ઉપયોગ કરવાનું સારી રીતે જાણે છે તે આ તસવીર જોઈને તમને અંદાજો આવી જશે.

8

ઈશાએ આ તસવીરોને જાણીતા મેગેઝીન જીક્યૂ માટે ક્લિક કરાવી છે. આ તસવીરને તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

9

રેડ બિકિનીમાં ઈશાનું એકદમ પરફેક્ટ ફિગર આગ લગાવી રહ્યું છે.

10

થોડા સમય પહેલા ઈશાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના ન્યૂડ ફોટોગ્રાફ્સ શેર કરી ધમાલ મચાવી દીધી હતી.

11

દેશી અવતારમાં પણ ઈશા એકદમ કિલર લાગી રહી છે. તે ફિલ્મોમાં અવારનવાર અલગ લુક્સમાં જોવા મળી છે.

12

ઈશાના વાયરલ થયેલા આ ન્યૂડ ફોટોસૂટથી ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચી ગઈ હતી.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • ઈશા ગુપ્તાએ GQ મેગેઝીન માટે કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીર ઇન્ટરનેટ પર થઈ વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.