‘ફૈજાબાદ’નું નામ ‘અયોધ્યા’ કરવા પર આવા Funny રિએક્શન્સ આવ્યા, જુઓ Pics
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Nov 2018 10:49 AM (IST)
1
2
3
4
5
6
7
8
9
10
11
નવી દિલ્હીઃ મંગળવારે અયોધ્યામાં દીપોત્સવ કાર્યક્રમ દરમિયાન યોગી આદિત્યનાથને મોટી જાહેરાત કરતાં કહ્યું કે, ફૈજાબાદ જિલ્લાનું નામ બદલીને અયોધ્યા કરવામાં આવ્યું છે. આ પહેલા પણ યોગીએ અલાહબાદનું નામ બદલીને પ્રયાગરાજ કર્યું હતું. તેને લઈને હવે સોશિયલ મીડિયામાં અનેક ફની ટ્વિટ્સ આવ્યા છે, આગળ જુઓ લોકોએ કેવા કેવા ફની ટ્વિટ્સ કર્યા છે....