બોલિવૂડ સ્ટાર સાથે PM મોદીની સેલ્ફી પર આ રીતે લોકોએ ઉડાવી મજાક, જુઓ Pics
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Jan 2019 11:57 AM (IST)
1
2
3
4
5
6
7
8
9
10
11
12
નવી દિલ્હીઃ શુક્રવારે બોલિવૂડના અનેક જાણીતા કલાકારોએ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી. તેમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર, રણવીર સિંહ, સિદ્ધાર્થ મલ્હોત્રા, કરણ જૌહર, એકતા કપૂર, વરૂણ ધવન, વિકી કૌશલ, રાજકુમાર રાવ, આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકર સામેલ હતા. તેમની આ મુલાકાતની એક તસવીર ખૂબ વાયરલ થઈ છે. આ તસવીરને લઈને લોકો તેની ખૂબ મજાક ઉડાવી ચે અને કેપ્શન પણ આપ્યા છે....તમે પણ જુઓ આગળની સ્લાઈડ્માં ઉની તસવીરો અને કેપ્શન....