ભારતની ‘કિમ કર્દાશિયાં’ કહેવાતી આ એક્ટ્રેસે કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ Pics
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Aug 2018 07:37 AM (IST)
1
ગિઝેલે બોલીવૂડ ફિલ્મ 'મસ્તીજાદે' માં જોવામાં મળી હતી, તેને ઇન્ડિયાની કિંગફીશર કેલેન્ડર ગર્લ તરીકે ઓળખવામાં આવે છે.
2
ગિઝેલ હાલમાં મિલાનમાં રજાઓ માણી રહી છે. તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટા શેર કર્યા છે.
3
ગિઝેલ રિયાલિટી શો બિગ બોસ 9 નો એક ભાગ રહી ચુકી છે, તે દરમિયાન તે ખુબ જ ચર્ચામાં આવી હતી.
4
ફિલ્મ 'ક્યા કુલ હૈ હમ', ની એક્ટ્રેસ ગિઝેલ તાજેતરના સમયમાં ફિલ્મોમાંથી દૂર છે, તે આ રીતે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને તેમની યાદ અપાવે છે.
5
એક્સ બિગ બોસ કન્ટેસ્ટન્ટ ગિઝેલે ફરી એક વખત પોતાની લેટેસ્ટ તસવીરોને કારણે ચર્ચામાં છે.
6
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ ગિઝેલ ઠકરાલ એવી બોલ્ડ એક્ટ્રેસમાંથી એક છે જે પોતાની હોટ તસવીરો ફેન્સ માટે શેર કરવામાં કોઈ મુશ્કેલી નથી અનુભવતી.