કાલથી લાગુ થશે GST, લોકો આ રીતે ઉડાવી રહ્યા છે મજાક, હસી હસીને બઠ્ઠાં વળી જશો તમે...
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Jun 2017 02:31 PM (IST)
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
1 જુલાઈથી જીએસટી જમ્મુ કાશ્મીરને છોડીને સમગ્ર ભારતમાં લાગુ થવા જઈ રહ્યો છે. જોકે જીએસટીને લઇને પૂરતી તૈયાર ન હોય અને કાયદાને લઈને પણ અનેક મુંઝવણો પ્રવર્તી રહી છે ત્યારે લોકો પણ જીએસટીને લઇને ખૂબ મજાક ઉડાવી રહ્યા છે. ટ્વિટર, ફેસબુક અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયામાં જીએસટીને લઈને તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. તમે પણ જુઓ...