✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરે ફિલ્મ અભિનેતા ગોવિંદાએ શીશ ઝુકાવ્યું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 May 2017 09:37 AM (IST)
1

મુંબઇના ભાવસાર પરિવારના યજમાન પદે સોમનાથ યજ્ઞશાળા ખાતે અતિરૂદ્ર યજ્ઞ ચાલી રહ્યો છે. ત્યારે મુંબઇના ભાવસાર પરિવારને ગોવિંદાજીએ મળી શુભકામના પાઠવી હતી.

2

3

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ગોવિંદા સોમનાથ મહાદેવજીના દર્શન કરવા આવે છે અને ખૂબ જ શ્રદ્ધાભિકતથી પૂજા માટે મંદિર પરિસરમાં રોકાય છે.

4

સોમનાથઃ સોમવારે ફિલ્મ અભિનેતા ગોવિંદાએ સોમનાથ મહાદેવની સવારની આરતી બાદ દર્શન અને અભિષેક કર્યા. મંદિરના પૂજારીએ ગોવિંદાનું શાલ ઓઢાડીને સન્માન કર્યુ હતુ. જ્યારે મંદિરના જનરલ મેનેજરશ્રીએ ગોવિંદાજીને ટેલીફોનીક શુભેચ્છા પાઠવી હતી.

  • હોમ
  • Photos
  • સમાચાર
  • સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરે ફિલ્મ અભિનેતા ગોવિંદાએ શીશ ઝુકાવ્યું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.