GST: 'ફુલ ફોર્મ'માં જોવા મળ્યું ટ્વિટર, સોશિયલ મીડિયામાં છવાયા આ જોક્સ, જુઓ Pics
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Jul 2017 10:38 AM (IST)
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
નવી દિલ્હીઃ દેશના સૌથી મોટા ટેક્સ સુધાર જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ આજથી સમગ્ર દેશમાં લાગુ થઈ ગયો છે. જીએસટીની સમજને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ જોક્સ ચાલી રહ્યા છે. જીએસટીના એકથી એક ચઢીયાતા અને ફની ફુલ ફોર્મસ દર્શાવવામાં આવી રહ્યા છે. ફુલ ફોર્માં જોવા મળતા ટ્વિટર પરથી અમે તમારા માટે આવા જ કેટલાક ફની ટ્વિટ લાવ્યા છે. જુઓ આગળની સ્લાઈડ્સમાં....
= 18">