ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને લઈને સોશિયલ મીડિયા પર આવા ફની મેસેજ અને તસવીર થઈ રહ્યા છે વાયરલ....જુઓ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Aug 2017 01:10 PM (IST)

1
2
3
4
5
6
7
8
9
ગુજરાતમાં ણહમદ પટેલને રાજ્યસભા મોકલવા માટે કોંગ્રેસે પૂરું જોર લગાવ્યું છે. જ્યારે ભાજપ તેમને રોકવા માટે તમામ દાવ ખેલી રહ્યું છે. આજે ચૂંટણી માટે વોટિંગ થઈ રહ્યું છે. આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા પર ખૂબ ફની મેસેજ અને તસવીરો વાયરલ થઈ રહી છે. જુઓ આગળની સ્લાઈડ્સમાં....