ગુજરાતના ગરબાની ગ્લેમરસ તસવીરો, જુઓ આવી છે યુવતીઓની નટખટ અદાઓ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Oct 2018 03:24 PM (IST)
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
ગુજરાતી ગરબા અને બોલિવૂડ સોંગના તાલે ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમ્યા હતાં. સાતમે નોતરે ખેલૈયાઓનો આવો જ મિજાજ જોવા મળ્યો હતો અને સ્ટેપ્સની સાથે મસ્તી પણ હવામાં પ્રસરી હતી.
26
ખેલૈયાઓ સમયસર વહેલા ગરબા ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા જેથી ગરબાનો પૂરે-પૂરો આનંદ લઈ શકે. ખેલૈયાઓના વિવિધ ગ્રૂપ અને કપલ આકર્ષક ગેટઅપમાં તૈયાર થઈને ગ્રાઉન્ડ પર આવ્યા હતા. જ્યારે ભૂલકાઓ પણ ઉત્સાહ અને ઉમંગ સાથે ગરબા રમતા જોવા મળ્યા હતા.
27
અમદાવાદઃ નવરાત્રિ પૂરી થવામાં હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ક્લબ અને પાર્ટી-પ્લોટમાં ખેલૈયા છેલ્લા દિવસોનો આનંદ મન મૂકીને લઈ રહ્યા છે ત્યારે સાતમાં નોરતે ખેલૈયાઓ મન મુકીને ઝૂમ્યા હતાં.