Happy birthday PM Modi: ટ્વિટર પર PM મોદી પર શુભેચ્છાનો વરસાદ, પક્ષ-વિપક્ષે આપી શુભકામના
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Sep 2018 11:09 AM (IST)
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
લખનઉઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 68મો જન્મદિવસ છે. એવામાં પ્રધાનંત્રી પોતાના સંસદીય. ક્ષેત્ર વારાણીસમાં વિદ્યાર્થીઓ સાથે જન્મદિવસ ઉજવશે. સાથે જ પોતાના જન્મદિવસની ખુશીઓ પણ શેર કરશે. પીએમ મોદીને આજે દેશના મુખ્ય નેતાઓ અને વિપક્ષના દળો સહિત અન્ય જાણીતા લોકોએ ટ્વિટર પર તેમને જન્મદિવસની શુભકામના પાઠવી છે. આગળની સ્લાઈડ્સમાં જુઓ કોણે મોદીને આપી શુભકામનાઓ.....